লগ ইনসাইন আপ করুন
BBC News Gujarati
37.2K posts
user avatar
BBC News Gujarati
@bbcnewsgujarati
બીબીસી ન્યૂઝ ગુજરાતીના ઓફિસિયલ પેજ પર સ્વાગત છે. ગુજરાત સહિત ભારત અને વિશ્વના મહત્ત્વના સમાચાર ગુજરાતીમાં. બીબીસી માટે કલૅક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત.
Delhi and across Gujarat
bbc.com/gujarati
January 2017-এ যোগদান করেছেন
10
অনুসরণ করছেন
43.1K
অনুসরণকারীগণ
  • user avatar
    BBC News Gujarati
    @bbcnewsgujarati
    ২৭ সেপ, ২০২২
    'અમે વાલ્મિકી છીએ, ગરીબ માણસ જોડે બેસીને કોઈ જમે એ મોટી વાત છે, અમને લાગ્યું નહીં કે કોઈ મોટા નેતાના ઘરે જમ્યા છીએ' @ArvindKejriwal ના ઘરે જમી આવેલા ગુજરાતના હર્ષ સોલંકીના પરિવારે શું કહ્યું? વીડિયો - @teajust /પવન જયસ્વાલ @AAPGujarat #gujarat #dalits
    00:00
  • user avatar
    BBC News Gujarati
    @bbcnewsgujarati
    ২৪ এপ্রি, ২০২৫
    'તમારો જીવ એ જીવ, આ ટૅક્સ ભરનારનો જીવ નથી' પહલગામ હુમલામાં મૃત્યુ પામનાર સુરતના શૈલેશભાઈનાં પત્નીએ સી. આર. પાટીલને શું કહ્યું? #PahalgamAttack #Surat #Gujarat #CRPaatil
    00:00
    46K
  • user avatar
    BBC News Gujarati
    @bbcnewsgujarati
    ৫ এপ্রি, ২০২১
    રાકેશ ટિકૈતે કેમ કહ્યું કે હવે ગુજરાતમાં આંદોલન કરવું પડશે અને ગાંધીનગરને ઘેરવું પડશે? વીડિયો : @RoxyChhara / પવન જયસ્વાલ @RakeshTikaitBKU @OfficialBKU #FarmersProtest #Gujarat #Ahmedabad
    00:00
  • user avatar
    BBC News Gujarati
    @bbcnewsgujarati
    ৫ এপ্রি, ২০২১
    'ગુજરાતનો ખેડૂત છેલ્લાં 15 વર્ષથી ભયમાં જીવે છે...' ગુજરાતની મુલાકાતે આવેલા રાકેશ ટિકૈતે ગુજરાત અને ગુજરાતી વિશે શું કહ્યું? @RakeshTikaitBKU @OfficialBKU #FarmersProtest #Gujarat #Ahmedabad bbc.in/3fGIEH5
  • user avatar
    BBC News Gujarati
    @bbcnewsgujarati
    ২৩ নভে, ২০২২
    'અમિત શાહે ઈસુદાનનું નામ લેવું પડ્યું એનાથી જ ખબર પડે...' ઈસુદાન ગઢવીએ અમિત શાહ સામે શું પડકાર ફેંક્યો? વીડિયો : સાગર પટેલ અને પવન જયસ્વાલ @isudan_gadhvi #GujaratElections2022 #Gujarat #GujaratElections @AAPGujarat
    00:00
  • user avatar
    BBC News Gujarati
    @bbcnewsgujarati
    ৪ এপ্রি, ২০২১
    ગુજરાતમાં પ્રવેશતા પહેલાં ખેડૂૂત નેતા રાકેશ ટિકૈતે બૉર્ડર પર પોલીસ બંદોબસ્ત અને ખેડૂતો વિશે શું કહ્યું? @RakeshTikaitBKU વીડિયો : પરેશ પઢિયાર
    00:00
  • user avatar
    BBC News Gujarati
    @bbcnewsgujarati
    ৪ এপ্রি, ২০২১
    ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રવિવાર બપોરે રાજસ્થાન બૉર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કર્યો. તેમનો અંબાજી મંદિર જવાનો કાર્યક્રમ છે. Photo : Paresh Padhiyar/BBC @RakeshTikaitBKU
  • user avatar
    BBC News Gujarati
    @bbcnewsgujarati
    ৭ ডিসে, ২০২২
    'સર્વેમાં ભલે જે બતાડે, ગુજરાતમાં ભાજપની સરકાર નથી બની રહી' અલ્પેશ કથીરિયાએ ગુજરાતમાં @AAPGujarat ની બેઠકો અંગે શું દાવો કર્યો? વીડિયો - ધર્મેશ અમીન/દિતિ બાજપેઈ #GujaratAssemblyPolls #GujaratElections
    00:00
  • user avatar
    BBC News Gujarati
    @bbcnewsgujarati
    ১৯ নভে, ২০২১
    ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકૈતના પિતા મહેન્દ્રસિંહ ટિકૈતે 80ના દાયકામાં ખેડૂતોને સિસૌલીથી દિલ્હી સુધી ગાડાની પાછળ ગાડું જોડવાનું આહ્વાન કર્યું અને ખેડૂતોએ ઐતિહાસિક રાજપથ પર પહોંચી દિવસો સુધી ચૂલાઓ પ્રગટાવ્યા bbc.in/3qQrcp5 @RakeshTikaitBKU #FarmLaws
    મહેન્દ્રસિંહ ટિકૈત
    કૃષિકાયદા રદ: જ્યારે મહેન્દ્રસિંહ ટિકૈતના એક અવાજ પર લાખો ખેડૂતોએ દિલ્હીમાં ધામા નાખ્યા - BBC News...
    bbc.com পাঠিয়েছেন
  • user avatar
    BBC News Gujarati
    @bbcnewsgujarati
    ২৯ আগ, ২০২৪
    'વડોદરામાં 30 રૂપિયાની દૂધની થેલીનો ભાવ 50થી 60 રૂપિયા' વડોદરામાં ભારે વરસાદ બાદ લોકોએ શું કહ્યું? #Vadodara #Gujarat #GujaratRain
    00:00
    40K
  • user avatar
    BBC News Gujarati
    @bbcnewsgujarati
    ৮ মে, ২০২২
    ગુજરાત @BJP4Gujarat ના પ્રદેશ પ્રમુખ @CRPaatil એ @ArvindKejriwal ને 'ઠગ નહીં મહાઠગ' કહ્યા હતા. જેના જવાબમાં આમ આદમી પાર્ટીના @isudan_gadhvi એ કહ્યું, 'તમે સારી સ્કૂલો આપી નથી, સારી હૉસ્પિટલ આપી નથી શક્યા, તમારાથી મોટા ઠગ કોણ છે?' આ અંગે તમે શું કહેશો? @AAPGujarat
  • user avatar
    BBC News Gujarati
    @bbcnewsgujarati
    ১ ডিসে, ২০২২
    'કોણ કહે છે વિકાસ પહોંચ્યો છે, મરી ગયાં મોંઘવારીમાં' અમિત શાહની રેલીમાં મહિલાઓ ભાજપ સરકાર પર જ ગુસ્સે કેમ થઈ? વીડિયો - સાગર પટેલ @AmitShah #GujaratAssemblyPolls #Gujarat
    00:00
  • user avatar
    BBC News Gujarati
    @bbcnewsgujarati
    ১০ নভে, ২০২২
    ભાજપની ટિકિટ પર વીરમગામથી ચૂંટણી લડનારા હાર્દિક પટેલ પહેલાં ભાજપ અને નરેન્દ્ર મોદી વિશે શું બોલતા હતા? વીડિયો : રવિ પરમાર @HardikPatel_ @BJP4Gujarat @narendramodi #Gujarat #GujaratElection2022 #HardikPatel
    00:00
  • user avatar
    BBC News Gujarati
    @bbcnewsgujarati
    ১ জুল, ২০২২
    સાંસદ અને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે તમે માત્ર નૂપુર શર્માના વડા પ્રધાન નથી, દેશની 133 કરોડ જનતાના વડા પ્રધાન છો, જેમાં લગભગ 20 કરોડ મુસલમાન છે.(PC -Getty Images) #NupurSharma #AsaduddinOwaisi @asadowaisi @aimim_national

X-এ নতুন?

আপনার নিজস্ব ব্যক্তিগতকৃত সময়রেখা পেতে এখনই নিবন্ধন করুন!

অ্যাকাউন্ট তৈরি করুন

সাইন আপ করার মাধ্যমে, আপনি পরিষেবার শর্তাবলী এবং গোপনীয়তা নীতি ও কুকিজ ব্যবহার সম্পর্কে মেনে চলতে সম্মত হচ্ছেন।

পরিষেবার শর্তাদি|Privacy Policy|Cookie Policy|অ্যাক্সেসযোগ্যতা|Ads info|© 2026 X Corp.
Don't miss what's happening
X-এ মানুষজন সবচেয়ে আগে জানতে পারে।
লগ ইনসাইন আপ করুন
Edit with