'અમે વાલ્મિકી છીએ, ગરીબ માણસ જોડે બેસીને કોઈ જમે એ મોટી વાત છે, અમને લાગ્યું નહીં કે કોઈ મોટા નેતાના ઘરે જમ્યા છીએ'
@ArvindKejriwal ના ઘરે જમી આવેલા ગુજરાતના હર્ષ સોલંકીના પરિવારે શું કહ્યું?
વીડિયો - @teajust /પવન જયસ્વાલ @AAPGujarat #gujarat #dalits

00:00









